Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ધોરાજી : ભુખી ચોકડી નજીક એક છોટા હાથી પલ્ટી મારતા ૩ ને ઇજા

ધોરાજી : ભુખી ચોકડી નજીક એક છોટા હાથી કોઇ કારણોસર પલ્ટી મારી જતા એક મહિલા એક નાનો બાળક અને એક છોકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરાજી ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રીફર કરેલ છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.(૯.૮)

 

(12:41 pm IST)