Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

પૂ.જીગ્નેશદાદાએ દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છાઓ સાથે શુભ આશીર્વાદ પાઠવ્યા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૪ : સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ.જીગ્નેશદાદાએ તમામ લોકોને દિવાળી અને નૂતનવર્ષના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે આવનારૃં વર્ષ સફળ શાંતિદાયક અને સુખમય રહે તેવી પ્રાર્થના સાથે પૂ. જીગ્નેશદાદાએ શુભ આર્શિવાદ પાઠવ્યા છે.

(12:39 pm IST)