Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ઠંડીમાં ઘટાડો યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત ગઇકાલથી લઘુતમ તાપમાનમાં ઘટાડો  નોંધાતા સર્વત્ર ઠંડી ઘટી છે.

માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થયા બાદ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરે આકરા તાપનો અહેસાસ થાય છે. (૯.૩)

કયાં કેટલી ઠંડી

 

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૯ ડિગ્રી

વડોદરા

૧૭.૪ ''

ભાવનગર

૧૮.૭ ''

ભુજ

૧૯.૮ ''

દાદરાનગર હવેલી

ર૧.૪ ''

દમણ

ર૧.૮ ''

ડીસા

૧૭.૬ ''

દિવ

૧૮.૬ ''

દ્વારકા

ર૧.૮ ''

નલીયા

૧૬.૧ ''

કંડલા

૧૯.૬ ''

ઓખા

રપ.૦ ''

પોરબંદર

૧૯.ર ''

પાટણ

૧૭.૬ ''

રાજકોટ

૧૮.૭ ''

સાસણગીર

ર૧.૦ ''

સુરત

ર૧.૪ ''

વેરાવળ

ર૧.૦ ''

(11:47 am IST)