Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ધ્રોલ યાર્ડમાં પત્રકારોની શુભેચ્છા મુલાકાત

 ધ્રોલ : માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના કાર્યાલય ખાતે ધ્રોલના પત્રકારોએ દિવાળીની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, આવનારા વર્ષમાં ધ્રોલના વાસીયોને દિપાવલીની શુભકામનાઓ આપી હતી. (તસ્વીર : સંજય ડાંગર ધ્રોલ)

(11:23 am IST)