Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની અભિષેક આરતી

 વાંકાનેર : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની ભવ્ય 'અભિષેક આરતી' પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સર્વે પૂજ્ય સંતો હાજર રહ્યા હતા. દિવાળી પર્વે રોશનીથી ઝળહળીત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તથા મંદિરનો પ્રવેશદ્વાર તથા મંદિર સંકુલ નજરે પડે છે.

(10:40 am IST)