Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

મોટી પાનેલીમાં મજુરોને કપડા વિતરણ

મોટી પાનેલીઃ સેવાભાવી યુવાનો દ્વારા દીપાવલીના શુભ તહેવાર નિમિત્તે બ્રાન્‍ડેડ કપડાનું વિતરણ કરેલ છે. સેવાભાવી યુવાનો હિન્‍દુ-મુસ્‍લિમના કોઈપણ તહેવાર નિમિત્તે ગરીબ પરિવાર વચ્‍ચે પહોંચી અલગ અલગ વસ્‍તુઓનું વિતરણ કરાય છે. કાર્યમાં આસિફ મેર, વિજય પરમાર, હિરેન સોઢા વગેરે યુવાનો જોડાયા હતા. કપડા વિતરણ કરવામાં આવેલ તે તસ્‍વીર

 

(10:18 am IST)