Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શાપરનો બિપીન સોલંકી રાજકોટમાં કારમાં ધોકા-લાકડી સાથે પકડાયો

રાજકોટ તા. ૫: મુળ જામજોધપુરના મોટી ગોપ ગામનો અને હાલ શાપર વેરાવળમાં ધરતી એગ્રો પાછળ લાર્સન પ્લાસ્ટ સફર ઇન્ડિસ્ટ્રીઝ એરિયામાં રહેતો તથા પ્રાઇવેટ નોકરી કરતો બિપીન હમીરભાઇ સોલંકી (સગર) (ઉ.૨૩) સાંજે કેકેવી હોલ ચોક બેંક ઓફ ઇન્ડિયાની સામે કાર નં. જીજે૦૧કેકયુ-૭૩૬૩માં બેઝબોલનો ધોકો તથા બંને બાજુ કુંડલીવાળી લાકડી રાખી નીકળતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ એ. એમ. જાડેજા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા સહિતે ગુનો નોંધી ધરપકડ કરી કાર, ધોકો, લાકડી, મોબાઇલ ફોન કબ્જે કરવાની કાર્યવાહી કરી હતી.

(11:48 am IST)