Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જુનાગઢમાં પૂ.ગોપાલાનંદબાપુની અંતિમવિધી

જુનાગઢઃ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ.ગોપાલાનંદજી બાપુની આજે બપોરે અંતિમવિધી કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:01 pm IST)