Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ભાવનગરમાં પૂ.ગાંધીજીને પુષ્પાંજલી

 ભાવનગર : ગાંધીજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરના સર્કલમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને શહેર કોંગ્રેસ દ્વારા હારતોરા કરવામાં આવેલ. શહેર પ્રમુખ રાજેશ જોશી, મહિલા પ્રમુખ ભાવનાબેન વોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)(૪૫.૭)

 

(12:26 pm IST)