Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: તાતણીયા ગામે નદીમાં પુર

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિત વરસાદ થયો છે. ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળામાં વરસાદ થયો છે  બીજી તરફ મહુવા, તળાજા સહિત વિસ્તારોમાં વરસાદ થયો છે. તેમજ ગારીયાધર, જેસરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. અને તાતણીયા ગામે નદીમાં પુર આવ્યું છે.

(10:20 pm IST)