Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

બાબરામાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપુર :ચમારડી ગામની ઠેબી નદી બે કાઠે

બાબરામા શહેર તેમજ પંથકના ગામડાઓમા એક થી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે શહેરમાં પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું હતું જયારે ચમારડી  ગામે આવેલ ઠેબી નદી પણ બે કાઠે  વહી હતી દરેડ ગામે અડધી કલાક મા પડ્યો દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો પંથકના જામબરવાળા . વલારડીગામે પણ એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો ..પંચાળ ના મોટા ભાગના ગામડાઓમા પણ પડ્યો સારો એવો વરસાદ વરસ્યો છે ..

(10:07 pm IST)