Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમરેલીના લીલીયા પંથકમાં ભારે વરસાદ : હરીપર ગામના ખેતરોમાં પાણી ભરાયા

ખેતરોમાં પાણીનું વોકળું વહેતુ થતા પાકને મોટા પાયે નુક્શાનની ભીતિ

અમરેલીના લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હરિપર ગામના ખેડૂતોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ખેતરોમાં પાણીનું વોકળું શરૂ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ રહેશે તો ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

(9:59 pm IST)