Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પોરબંદરમાં સાડાત્રણ કલાકમાં ધીમી ધારે પોણો ઇંચ વરસાદ વરસ્યો

પોરબંદરઃ પોરબંદર શહેરમાં ભારે ઉકળાટ બાદ બપોરે ૪-૩૦ કલાકથી ધીમી ધારે વરસાદ ચાલુ થયેલ જે રાત્રે  ૮-૦૦ સુધી ચાલુ રહેલ. આમ સાડાત્રણ કલાકમાં પોણો ઇંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળેલ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

(8:51 pm IST)