Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ઉના પંથકમાં વરસાદ

ઉના શહેરમાં બપોરના ૩ વાગ્યા પછી ગાજવીજ સાથે ધીમીધારે એક કલાકમાં ૧૬ મીમી (પોણો) ઇંચ વરસાદ વરસી ગયો છ.ે તાલુકાઓ ખાણ-અજુદ્રા, નાંદણ, કોઠારી, અંજાર, દેલવાડામાં ધોધમાર બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું હતું. ગીરગઢડા શહેરમાં બપોરે ૩ થી ૪ સુધીમાં ૧ ઇંચ વરસાદ વરસેલ છે. તાલુકાના પડાપાદર, કાંધી, નાનાસમઢીયાળા, વાજડી, વાવરડામાં બે ઇંચ વરસાદ વરસી જતાં ગામની સીમમાં નકળતી નદીમાં પુર આવ્યું હતું.

(11:43 am IST)