Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિનોદભાઇ ચાવડાએ ન્યુ જર્સી મેરા ઇન્ડિયા કાર્યક્રમમાં ભારતીયોને સંબોધન કર્યું

મોરબી,તા.૪: કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા હાલ અમેરિકાના પ્રવાસે છે જયાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે સાથે જ ભારતીય સમુદાયને પણ તેઓએ સંબોધન કર્યું છે અમેરિકાના ન્યુ જર્સી ખાતે ફ્રેન્ડસ ઓફ ગુજરાત સંસ્થા દ્વારા આયોજિત મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું

(11:27 am IST)