Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ગીરના જંગલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :ઉના, ગીર ગઢડા અને તાલાલા પંથકમાં વરસાદી માહોલ

 

ગીર સોમનાથ: ગીર જંગલ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમીના બફારા બાદ ઉના, ગીર ગઢડા, સહિત તાલાળાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક હળવા ઝાપટા પડ્યા હતા

(8:48 am IST)