Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

જામનગરના વરાણા અને નાની બાણુંગારમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ -રામધૂન

 

જામનગર તાલુકાના વરણા અને નાની બનુગર ગામમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરાયા હતા. એક દિવસના પ્રતિક ઉપવાસમાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. પ્રતિક ઉપવાસ દરમિયાન રામધૂન યોજવામાં આવી હતી.

(2:41 pm IST)