Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

બોટાદના ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન: ઢસા, ગુંદાળા, રણિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

બોટાદ જિલ્લામાં સિઝનનો સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

બોટાદ જિલ્લાના ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે,બોટાદ જિલ્લામાં સિઝનનો સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આજે ગઢડા તેમજ ઢસા, ગુંદાળા, રણિયાળા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે.

(1:26 am IST)