Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

લાઠી બાબરા પંથકમાં પાણીના સ્ટોરેજ માટે ટાંકીઓ અને સંપ મંજૂર કરાવતા વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૪: લાઠીબાબરા તાલુકાનાં રોડ અને રસ્તામાં ઘણી સુંદર કામગીરી થયા બાદ પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે ક્ષેત્રે ગંભીરતા દાખવી ઉચ્ચ લેવલે પાણી પુરવઠા બોર્ડ સાથે ચર્ચા વિચારણાના અંતે જરૃરીયાતવાળા ગામોમાં વસ્તીનાં ધોરણે સંપ અને પાણીની ટાંકી મંજુર કરાવવા જે નિર્ણય થયેલ છે તેમાં બાબરા તાલુકાનાં પીર ખીજડીયા, ભીલા, ભીલડી, કુંવરગઢ, જીવાપર અને અમરવાલપુર ૫૦,૦૦૦ હજાર લી.ના કુલ-૬ તેમજ ફુલઝર, હાથીગઢ ૧,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, ગમાપીપરીયા, ઇસાપર ૧,૧૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, ખાખરીયા, શીરવાણીયા ૧,૨૦,૦૦ લાખ લી.ના કુલ-૨, મીયા ખીજડીયા ૧,૩૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, માધુપુર, ખીજડીયા (કોટડા), વાંડલીયા ૧,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૩, કીડી ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, બળેલ પીપરીયા, વલારડી, લુણકી, ત્રંબોડા, લાઠી તાલુકાનાં હરસુરપુર (દેવળીયા) ૨,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૫, ઇંગોરાળા ૨,૩૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, નાનીકુંડળ ૨,૫૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, દરેડ, શેખપીપરીયા, વાવડી, ધરાઇ ૩,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૪, કેરીયા (લાઠી), ઘુઘરાળા ૩,૨૦,૦૦૦ લાખ લી. કુલ-૨, ચમારડી ૪,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, મોટા દેવળીયા ૫,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, અમરાપરા ૬,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, કરીયાણા ૬,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, અડતાળા ૧,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, કેરાળા, માલવીયા પીપરીયા ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, વિરપુર, મેમદા, સુવાગઢ, લુવારીયા, રાજકોટ નાના અને કણકોટ નાના ૫૦,૦૦૦ હજાર લી.નાં કુલ-૬, કરકોલીયા, નારણગઢ, રામપર, મેથળી, કૃષ્ણગઢ, હજીરાધાર, રાભડા અને ભટ્ટવદર ૧,૦૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૮, હાવતડ, ઠાંસા ૧,૧૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૨, બરવાળા ૧,૨૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, દહીંથરા ૧,૩૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, કાચરડી ૧,૪૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, હિરાણા, ધ્રુફણીયા ૧,૬૦,૦૦૦ લાખ લી.નાં કુલ-ર, રાજકોટ નાના (લાઠી) છભાડીયા ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, પાડરશીંગા, ભાલવાવ ૧,૮૦,૦૦૦ લાખ લી.ના કુલ-ર, આંસોદર ૧,૯૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ભીંગરાડ, શાખપુર ૨,૧૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, પીપળવા ૨,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, ગળકોટડી ૨,૭૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ધામેલ ૩,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, દેરડી જાનબાઇ ૩,૫૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ચાવંડ ૪,૬૦,૦૦૦ લાખ લીટર.કુલ-૧.

આંબરડી ૭,૦૦,૦૦૦ લાખ લીટર નાં કુલ-૧, આમ, કુલ-૭૦ ગામોના પાણીના સંપ અને પીવાના પાણી માટે આશરે ૧.કરોડ ૭૫ લાખ ના ખર્ચે મંજુર કરાવી ભવિષ્યમાં પીવાના પાણી સમસ્યા સહન ન કરવી પડે તે માટે જાગૃતા દાખવી ધારાસભ્યશ્રી ઠુંમરે કામગીરી મંજુર કરાવી ટેન્ડર એપ્રુવ સુધી પહોંચાડી છે. લાઠી બાબરા વિસ્તારના જે ૩૦ ગામો છે તેને જુદા જુદા સંપ માંથી કોટડા પીઠા બાબરા તેમજ લાઠી ભીંગરાડ જોડી દેવામાં આવેલ છે. તેમ પ્રભાતભાઈ કોઠીવાળઙ્ગ નેતા જી.પ અંબાભાઈ કાકડીયા લાઠી જસમતભાઈ ચોવટીયા બાબરાએ જણાવ્યુ છે.

(1:54 pm IST)