Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જૂનાગઢમાં ટ્રેન નીચે આવી જતા વૃધ્‍ધનું મૃત્‍યુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : જૂનાગઢના દોલતપરામાં આવેલ અરવિંદ પાર્કમાં રહેતા ૬૦ વર્ષીય પરસોતમભાઇ નાથાભાઇ સાવલીયા ગઇ કાલે ૬૬ કેવી તરફના રેલ્‍વે ફાટક પાસે ટ્રેન નીચે આવી ગયા હતા.

જેમાં પરસોતમભાઇનું ગંભીર ઇજા થવાની મૃત્‍યુ નીપજતાં બી ડીવીઝનના પીએસઆઇ આર.એચ.બાંટવાએ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)