Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જસદણમાં કુમાર તાલુકા શાળા દ્વારા વિદ્યાર્થી રેલી યોજાઇ

જસદણ : તાલુકામાં વિવિધ શાળાઓમાં આઝાદી કા અમળત મહોત્‍સવ નિમિતે આઝાદીનાં ૭૫માં વર્ષ નિમિતે અલગ અલગ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. જેમાં આદાઝી કા અમળત મહોત્‍સવ નિમિતે જસદણ કુમાર તાલુકા  શાળા  ખાતેથી ગામમાં રેલી યોજી લોકોને આઝાદી પ્રત્‍યે જાગળત કરવામાં આવ્‍યાં હતાં. ત્‍યારે  શિક્ષકો બાળકો સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.  તાલુકામાં વિવિધ શાળાઓમાં આઝાદી કા અમળત મહોત્‍સવ નિમિતે આઝાદી નાં ૭૫માં વર્ષ નિમિતે અલગ અલગ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે ત્‍યારે ૧ ઓગસ્‍ટ નાં  આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં આઝાદીકા અમળત મહોત્‍સવ નિમિતે જસદણ કુમાર તાલુકા  શાળા  ખાતેથી ગામમાં રેલી યોજી લોકોને આઝાદી પ્રત્‍યે જાગળત કરવામાં આવ્‍યાં હતાં ત્‍યારે  શિક્ષકો બાળકો સહિત ગ્રામજનો મોટી સંખ્‍યા માં હાજર રહ્યા હતા.(તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:43 am IST)