Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગારીયાધાર તાલુકા તલાટી યુનિયન દ્વારા આવેદનપત્ર

ગારીયાધાર : તલાટી કમ મંત્રીઓની ૨૦૧૮ થી સતત પડતર માંગણીઓની રજૂઆત છતા તથા ગત વર્ષની હડતાલ સમયે અપાયેલ ખાતરી છતા આજદિન સુધી યોગ્‍ય નિરાકરણ નહી આવતા ગારીયાધાર તાલુકા તલાટી યુનિયન દ્વારા ટીડીઓ  તથા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્‍યુ તથા  રાજ્‍ય તલાટી કમ મંત્રી મંડળના આદેશ મુજબ સમગ્ર રાજ્‍યની સાથે ગારીયાધાર તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા હતા.

(11:37 am IST)