Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

લુવારા ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

અમરેલીઃ સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ લુવારા ગામની સીમમાં દેવકુભાઇ કાળુભાઇ બોરીચાની વાડી પાસે ખુલ્લા નેરામાં હાથબતીના અંજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) હરેશભાઇ સામંતભાઇ ડાંગર ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા-વિદ્યુતનગર (ર) ઉમેશભાઇ વાસુરભાઇ વાળા ઉ.વ.પ૦ ધંધો ખેતી રહે. લુવારા (૩) અશ્વીનભાઇ ગોકુળભાઇ કથીરીયા ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે. સાવરકું૯લા શિવાજીનગર (૪) કલ્‍પેશભાઇ નાનજીભાઇ ડોબરીયા ઉ.વ.૩ર રહે. સાવરકુંડલા વજલપરાને ઝડપી લીધા હતા અને (પ) પ્રતાપભાઇ શેલારભાઇ માંજરીયા રહે. લુવારા  (૬) હનુભાઇ કેશુભાઇ ચાંદુ રહે. લુવારા (૭) જયરાજભાઇ વિંછીયા રહે. સાવરકુંડલા (૮) ભીખાભાઇ સગર રહે. સાવરકુંડલા  હાથસણી રોડ નાસી ગયા હતા જયારે રોકડ રૂા. ૧૪૩૭૦ તથા મો.સા. નંગ-૭ કિ. રૂા. ૧,૬૦,૦૦૦, ચાર્જીગ હાથબતી નંગ-ર કિ. ૧૦૦ મળી કુલ કિ. રૂા. ૧,૭૪,૪૭૦નો મુદામાલ કબજે કરાયો હતો.આ કામગીરી પો.સબ ઇન્‍સ. વાય.પી.ગોહીલની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમના એએસઆઇ બી.ડી.નાંદવા તથા યુએચસી રાજદીપસિંહ રઘુવીરસિંહ ભાવેશભાઇ મનુભાઇ પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ  દિપકભાઇ દિનેશભાઇ રાહુલભાઇ બચુભાઇ ચીરાગભાઇ ભગુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે. (૪.૮)અમરેલીઃ સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ લુવારા ગામની સીમમાં દેવકુભાઇ કાળુભાઇ બોરીચાની વાડી પાસે ખુલ્લા નેરામાં હાથબતીના અંજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) હરેશભાઇ સામંતભાઇ ડાંગર ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા-વિદ્યુતનગર (ર) ઉમેશભાઇ વાસુરભાઇ વાળા ઉ.વ.પ૦ ધંધો ખેતી રહે. લુવારા (૩) અશ્વીનભાઇ ગોકુળભાઇ કથીરીયા ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે. સાવરકું૯લા શિવાજીનગર (૪) કલ્‍પેશભાઇ નાનજીભાઇ ડોબરીયા ઉ.વ.૩ર રહે. સાવરકુંડલા વજલપરાને ઝડપી લીધા હતા અને (પ) પ્રતાપભાઇ શેલારભાઇ માંજરીયા રહે. લુવારા  (૬) હનુભાઇ કેશુભાઇ ચાંદુ રહે. લુવારા (૭) જયરાજભાઇ વિંછીયા રહે. સાવરકુંડલા (૮) ભીખાભાઇ સગર રહે. સાવરકુંડલા  હાથસણી રોડ નાસી ગયા હતા જયારે રોકડ રૂા. ૧૪૩૭૦ તથા મો.સા. નંગ-૭ કિ. રૂા. ૧,૬૦,૦૦૦, ચાર્જીગ હાથબતી નંગ-ર કિ. ૧૦૦ મળી કુલ કિ. રૂા. ૧,૭૪,૪૭૦નો મુદામાલ કબજે કરાયો હતો.આ કામગીરી પો.સબ ઇન્‍સ. વાય.પી.ગોહીલની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમના એએસઆઇ બી.ડી.નાંદવા તથા યુએચસી રાજદીપસિંહ રઘુવીરસિંહ ભાવેશભાઇ મનુભાઇ પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ  દિપકભાઇ દિનેશભાઇ રાહુલભાઇ બચુભાઇ ચીરાગભાઇ ભગુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
 

 

(11:36 am IST)