Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમરેલીમાં સટ્ટો રમતા ઝડપાયો

અમરેલી : સીટી વિસ્‍તારમાં ચક્કરગઢ રોડ, વસંતહરીના કારખાના પાસે જાહેર વિસ્‍તારમાં રેઇડ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ સટ્ટો રમતા રૂા. ૧૧,૪૫૦ના મુદ્દામાલ સાથે મહેશભાઇ કનુભાઇ કાલેણા (ઉવ.૨૯) ધંધો વેપાર રહે. અમરેલી, જેશીંગપરા શેરી નં. ૩ રંગપુર રોડ સદગુરૂ પાન પાસેને ઝડપી લીધો હતો. આમ, નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્‍ટે.ના ઇ.ચા.પો.ઇન્‍સ એચ.કે.મકવાણા તથા અમરેલી સીટી પો.સ્‍ટે. સર્વેલન્‍સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(10:46 am IST)