Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જામનગર જિલ્લાના ૧૦૮ના EMT અને પાઇલોટ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

જામનગરઃ જિલ્લાના ૧૦૮ના અધિકારીઙ્ગ જયદેવસિંહ જાડેજાના જણાવ્યા મુજબ હાલ ની મહામારી મા ૧૦૮ ની ટિમ ખભે થી ખભા મિલાવીને દર્દીઓની સેવા કરે છેં અને આઙ્ગ કામગીરી બદલ EMT રસીલાબા પાઇલોટ મહિપાલસિંહ, ધર્મેશભાઈ અને કેપ્ટ્ન પુષ્પરાજસિંહને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છેં.

(12:56 pm IST)