Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૧ મહિનાથી નાસતા ફરતાર શખ્સો ઝડપાયા

વઢવાણ, તા.૪:  સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોઈ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવાર્રં દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, ર્ંભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેર્શં હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને ર્ંસુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભૂતકાળમાં દાખલ થયેલ ગુન્હાઓમાં આજદિન સુધી નહી પકડાયેલ હોય તેવા ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓર્ં કરવામાં આવેલ છે.

આ પ્રકરણામાં(૧) રાહુલભાઇ કનુભાઇ પારદ્યી તથા (૨) કનુભાઇ મોતીભાઇ પારદ્યી જાતેે અનુ જાતિ રહે. આંબેડકર નગર ૨ થાનગઢ વાળા ઓ ને અગાઉ ઉપરોકત ગુન્હા ના કામે ધોરણ અટક કરવામાંં આવેલ હતા. આરોપી હરેશભાઇ ઉર્ફ હકો કનુભાઇ મોતીભાઇ પારદ્યી વાાળો પોતાની ધરપકડ ટાળવા માટેે જયારે જયારે પોલીસ દ્વારા આ આરોપીની તપાસ કરવામાં આવે, ત્યારે નાસી જતો અને પોલીસ પકડથી દૂર હતો. આરોપી હરેશભાઇ ઉર્ફ હકો કનુભાઇ મોતીભાઇ પારદ્યી ગુન્હો નોંધાયા બાદ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા વોન્ટેડ હતો. મજકુર આરોપીએ સેસન્સ કોરટ માંં જામીન અરજી પણ કરેલ હતી, પરંતુ જામીન મંજૂર થયેલ નહિ. આમ, આરોપી છેલ્લા ૧૧ માસથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ ડી.એમ.ઢોલ નાઓને બાતમી મળેલ કે મજકુર આરોપી થાનગઢ કોર્ટ પાસે આવેલ હોવા ની હકીકત મળતા સ્ટાફના પો.સબ.ઇન્સ એ.વી.પાતાળીયા, પો હેડ કોન્સ રૂપાભાઇ જોગરાણા, પો.કોન્સ સુુરેશભાઇ મકવાણા, ડ્રાઈવર વીહાભાઇ મેણીયા સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે કોર્ટ બહાર ખા તેથી આરોપી હરેશભાઇ ઉર્ફ હકો કનુભાઇ મોતીભાઇ પારદ્યી ઉવ. ૩૨ રહે. આંબેેેેકર નગર - ૨ થાનગઢ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરર્નેં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. ગુન્હો આચર્યા બાદ મજકુર આરોપી કયા કયા સ્થળોએ છુપાયેલ હતો તેમજ સોનાની ચેઇન ની રીકવરી કરવા માટે દ્યનિષ્ટ પુછપરછ હાથ ધરવામા આવેલ છે તેમજ નામદાર કોર્ટમાંંથી રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

 થાનગઢ પોલીસ દ્વારા બાતમી આધારે છેલ્લા અગિયાર માસથી મારામારી તથા લુંંટના ગુન્હાના વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.(૨૨.૧૨)

(12:33 pm IST)