Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પોરબંદર લોકસભા સીટ માટે ભાજપ ની સમીક્ષા બેઠક યોજાઇ

ધોરાજી, તા.૪:  ધોરાજી માં પોરબંદર લોકસભાની સીટ માટે ભાજપ ના કાયરતા ઓ અગણી ઓ ની હાજરી મા સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ધોરાજીમાં આગામી લોકસભા ચૂટણી ની તૈયારીઓ ના ભાગરૂપે ધોરાજી તાલૂકા શહેર મંડલ ના ભાજપના કાયકતા ઓ આગેવાનો ની સમીક્ષા બેઠક યોજાયેલ જેમાં નિરીક્ષકો ચીમનભાઈ શાપરીયા,પૂર્વ મંત્રી નેહલ ભાઈ શૂકલા,રમેશભાઇ મૂગરા, જીલ્લા ભાજપનાપ્રમુખ ડી.કે.સખીયા,જીલ્લા મહામંત્રી ભાનૂભાઈ મહેતા, ભરતભાઈ બોધરા, પ્રવીણભાઈ માકડીયા પુર્વ ધારાસભ્ય .વિડી પટેલ, હરસૂખ ભાઈ ટોપીયા ,રણછોડ ભાઈ કોયાણી મુકતાબેન વદ્યાસિયા કિશોરભાઈ રાઠોડ ભરતભાઇ બગડા હરકિસન માવાણી ડી.જી.બાલધા હિતેશભાઈ બારોટ મનસુખભાઇ અંટાળાં સહિતના અગણી ઓ તેમજ તાલુકા ના પ્રમુખ નિલેશભાઈ પટેલ ની હાજરી મા બેઠક યોજાઇ હતી જેમાં પોરબંદર લોકસભા ની સીટ કઈ રીતે જીતી શકાય તેમાટે બુથ સુધી જાવા અને કાર્યકર્તા ની અભિપ્રાય માંગ્યો હતો આતકેમોટી સંખ્યામાં ભાજપના કાયકતા ઓ હાજર રહયા હતા આ સમીક્ષા બેઠક માં વિવિધ પશ્રો અગે ચચા ઓ કરાઇ હતી.(૨૨.૧૨)

 

(12:32 pm IST)