Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ધોરાજીમાં કોરોના કેસ વધતા રવિવારે લોકોને સ્વંયભૂ લોકડાઉન સાથે જનતા કર્ફ્યુ રાખવા ડેપ્યુટી કલેકટરની અપીલ

ધોરાજીમાં વધતા જતા કોરોનાના કેશોને લઈ આવતીકાલે રવિવારે લોકો સ્વયંભૂ લોકડાઉન સાથે જનતા જનતા કરફ્યુ રાખવાની ડેપ્યુટી કલેકટર દ્વારા અપીલ કરાઈ છે સાથેપાનના ગલા અને અન્ય જાહેર જગ્યા પર લોકોને એકઠા નહિ થવા અપીલ  કરી છે

પાનના ગલા અને ચા ની લારીઓ પર વધુ લોકો એકઠા થશે તો કાયદેસર નું કાર્યવાહી હાથ ધરવામાં આવશે

આવતી કાલે રવિવારે એક દિવસ  સ્વેચ્છા એ લોક ડાઉન જનતા કર્યું કરવા ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીની અપીલ છે

 

(8:39 pm IST)