Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જુનાગઢ મનપાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો જાહેરઃ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી અને ધીરૂભાઇ ગોહેલ સહિતના મેદાનમાં.

જુનાગઢ : જુનાગઢ મનપાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો જાહેર થયા છે.  જેમાં મહેન્દ્રભાઇ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી અને ધીરૂભાઇ ગોહેલ સહિતના મેદાનમાં ઉતાર્યા છે.

(10:55 pm IST)