Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ગોંડલમાં સામાન્ય વરસાદમાં ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન

ગોંડલઃ છેલ્લા બે દિવસથી ગોંડલમાં હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સામાન્ય વરસાદથી પણ ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે હેરાન થયા હતા. સામાન્ય વરસાદથી પાણી ભરાતા તંત્ર સામે રોષ ફેલાયો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

(11:28 am IST)