Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હળવદમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી : નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ

અણીયારી ટોલનાકે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ટોલનાકામાં નુકશાન

હળવદ પંથકમાં આજે મોડી સાંજના સુમારે વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી જયારે માળીયાના નવલખી બંદરે નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે

હળવદમાં આજે સાંજના સુમારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને પવન ફૂંકાયા બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી જયારે અણીયારી ટોલનાકે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ટોલનાકામાં નુકશાન થવા પામ્યું છે જયારે માળીયાના નવલખી બંદર ખાતે નંબરનું સિગ્નલ મુકાયું છે ભારે પવન ફૂંકાતા નંબર સિગ્નલ મુકાયું છે

(12:36 am IST)
  • કોંગ્રેસના વધુ ૩ ધારાસભ્યો ખળશે ? : કોંગી ધારાસભ્યો કાંતી પરમાર (થસારા), જીતુ ચૌધરી (કપારડા) સહિત અનિલ જોશીપરા (ભીલોડા) રાજીનામા આપી ધરી તેવી પુરેપુરી શકયતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણી બપોરે ૧ વાગે પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે. access_time 11:20 am IST

  • રાજયમાં ફિલ્મનું શુટીંગ ચાલુ કરવા મંજુરી : નિયમોને આધિન કરી શકાશે ફિલ્મનું શુટીંગઃ શુટીંગ શરૂ કરતાં પહેલા કલેકટરની મંજુરી લેવી પડશે access_time 4:01 pm IST

  • મોડીરાત્રે દિલ્હી -એનસીઆરમાં ભૂકંપનો આંચકો : રાત્રે 10-42 કલાકે દિલ્હી-એનસીઆરમાં રિક્ટર સ્કેલ પર 3,2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો : લોકોમાં ફફડાટ access_time 11:23 pm IST