Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દ્વારકામાં 33 વર્ષીય યુવાન રમેશ નકુમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: કુલ કેસ ૧૪ થયા

અમદાવાદથી 31 તારીખે આવેલ ૩૩ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અમદાવાદથી આવેલ હોઈ ક્વોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો તે ખાનગી વાહનમાં નંદાણા આવેલ હતો. રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખસેડાયો છે,આ યુવકને નંદાણા ઉતારી બે વ્યક્તિ અમદાવાદ રીટર્ન થયેલ હોઈ તંત્ર દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરાયું છે દ્વારકા જિલ્લામાં કુલ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો. છે

 

(12:27 am IST)
  • સુરત જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 2000 થયો : આજે વધુ 83 કેસ નોંધાયા : સિટીમાં 76 અને જિલ્લામાં 7 મળીને નવા 83 કેસ પોઝિટિવ : સિટીમાં 1857 અને જિલ્લામાં 143 મળીને કુલ સંક્રમિતની સંખ્યા 2000 થઇ : સિટીમાં 76 અને જિલ્લામાં 2 લોકોના મોત : મૃત્યુઆંક 78 : આજે વધુ 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : સાજા દર્દીઓની સંખ્યા 1306 access_time 6:40 pm IST

  • છત્તીસગઢમાં પ્રજાલક્ષી મોટો નિર્ણંય : વધુ સમય વીજળી કપાશે તો મળશે વળતર : કલાકદીઠ 5 રૂપિયાથી 50 રૂપિયા સુધીનું મહિને વળતરની જાહેરાત : આવો આદેશ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું :આ અગાઉ 2006માં કાપ વગરની વીજળી આપવા નિર્ણ્ય કર્યો હતો પરંતુ વળતર આપવા કોઈ પ્રાવધાન નહોતું access_time 12:31 am IST

  • ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો : એક જ દિવસમાં સૌથી વધુ 9566 કેસ નોંધાયા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 16,769 કેસ નોંધાયા : 1,06, 599 એક્ટિવ કેસ : 1,04,071 દર્દીઓ રિકવર થયા :વધુ 259 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6088 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2560 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 74,860 થઇ : તામિલનાડુમાં નવા 1286 કેસ :દિલ્હીમાં 1513 નવા કેસ નોંધાયા access_time 1:13 am IST