Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમરેલી જિલ્લા સહકારી સંધમાં ચેરમેન મનીષભાઇ સંધાણી વા. ચેરમેન પદે હરજીભાઇ નારોલા

અમરેલી જિલ્લા સહકારી સંધના ચેરમેન વા ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેકટરોની વરણી સહકારી ક્ષેત્રેએ અમરેલી જિલ્લા એ સુંદર નેતૃત્વ પૂરું પાડી સમગ્ર દેશમાં દીવાદાંડી રૂપ બનતા સહકારી અગ્રણી દિલીપ ભાઈ સંધાણી દ્વારા યુવા શકિત ઓ ને અગ્રેસર કરી અમરેલી સહકારી સંધમાં ચેરમેન પદે મનીષભાઈ સંધાણી વા ચેરમેન હરજીભાઈ નારોલા બોર્ડ ઓફ ડિરેકટરની મીટીંગમાં મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયાએ મનીષભાઈ સંધાણી ને ચેરમેન પદ માટે દરખાસ્ત રજૂ કરતા જ જયતિભાઈ વધાસિયાએ અનુમોદન આપી વા ચેરમેન પદે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાના નામની દરખાસ્ત દિલીપભાઈ સંધાણીએ રજૂ કરી જેને ભાવનાબેન ગોંડલીયાએ અનુમોદન આપી જિલ્લા સહકારી સંધ ના નવનિયુકત પ્રતિનિધિઓએ માનદમંત્રી કાંતિભાઈ પટોળીયા ડિરેકટર શ્રી દિલીપભાઈ સંધાણી જયતિભાઈ વધાસિયા જીણાભાઈ બારૈયા લાલજીભાઈ નાકરાણી અરુણભાઈ બુટાણી મનુભાઈ કસવાળા સુનિલભાઈ સંધાણી ભાવનાબેન ગોંડલીયા અરુણાબેન માલાણી બાવાભાઈ મોવલિયા બાબુભાઈ સાવલિયા નારણભાઈ ધધુકિયા રશ્મિનભાઈ ડોડીયા બાબુભાઈ હિરપરા ધીરુભાઈ વાળા સહિતના અગ્રણીઓનું નવું બોર્ડ કાર્યરત થયું સહકારી સંધ માં સહકારી ક્ષેત્રે સુંદર સેવા આપતા જિલ્લા ભર માંથી અનેકો સહકારી અગ્રણીઓની દિવ્ય પ્રતિભાનો લાભ સહકારી ક્ષેત્રે મળશે.

(1:38 pm IST)