Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોરબંદરમાં કોરોનાનાં શંકાસ્પદ 39 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : આજે સવારે કોરોનાના શંકાસ્પદ 39 કેસ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના નમૂના લઇને જામનગર મોકલાતા તમામ 39 કેસના નેગેટિવ રિપોર્ટ આવેલ છે

(8:10 pm IST)