Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના વોરિયર્સનું ગારિયાધારમાં સન્માન

ગારીયાધાર : સમગ્ર શહેરમાં સતત સફાઇની જાળવણી કરી કોરોનાને દૂર રાખવામાં સતત સેવા આપી રહેલા સફાઇ કામદારોનું ન.પા. પ્રમુખ ગીતાબેન વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ નિલેષભાઇ રાઠોડ સહિતના આગેવાનો અને ન.પા. સદસ્યો દ્વારા પુષ્પો દ્વારા વધાવી સન્માન કરવામાં આવ્યું હતું. (ચિરાગ ચાવડા)

(11:51 am IST)