Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કેશોદની સ્કૂલમાં વિદાય સમારોહ સંપન્ન

કેશોદઃ કેશોદના પીપલીયા નગર સોડયમ સોસાયટી ખાતે આવેલી રોયલ પ્રાયમરી સ્કૂલમાં વિદાય સમારોહ ઇનામ વિતરણ વાલીસંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું વિવિધતાસભર ઉજવાયેલ સમારંભમાં ઉપસ્થિત ખાસ મહેમાનોમાં ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,નગર પાલિકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયા મુસ્લિમ સમાજ અગ્રણી તથા વિદ્યાર્થીઓ નજરે પડે છે.(તસ્વીરઃ કિશોર દેવાણી)

(2:06 pm IST)