Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

સુરેન્દ્રનગરમાં રેલ્વે ગાર્ડને નિવૃતિ વિદાયમાન

 વઢવાણ : સુરેન્દ્રનગર ખાતે રેલ્વેમાં પેસેન્જર ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશભાઇ વિઠ્ઠલભાઇ લાંધણોજા વયમર્યાદાને કારણે નિવૃત થતા વિદાયમાન સન્માન સમારોહ તેમના પુત્ર ચિરાણ લાંધણોજા, રેલ્વે સ્ટાફ, સુરેન્દ્રનગર યુવા વાણંદ સમાજના આગેવાન ધર્મેન્દ્રભાઇ કઠવાડીયા, કિશોરભાઇ કંબોયા, મહેશભાઇ અડાલજા, દિલીપભાઇ અડાલજા વગેરે દ્વારા યોજાયો હતો તે પ્રસંગની તસ્વીર.(૪૫.૫)

(1:10 pm IST)