Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

અમરેલીના ખોડલધામ પ્રમુખ ભરત ચકરાણીએ પણ રાજીનામુ આપ્યું

અમરેલી : ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલના રાજીનામાનો મામલો : અમરેલી તાલુકા ખોડલધામ પ્રમુખ ભરત ચકરાણીએ રાજીનામુ આપ્યું : ખોડલધામ યુવા ગ્રુપના શીવલાલ હપાણી અને ભુપત સાવલિયાએ પણ રાજીનામા આપ્યા

(11:50 am IST)