Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ખોડલધામ-કાગવડમાં મહિલાઓ અને સ્વયંસેવકો

 ગોંડલઃ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલે રાજીનામું આપતા આજે સવારે મહિલાઓ તથા ૪૦ થી પ૦ કાર્યકરોનું ખોડલધામ ખાતે આગમન થયું હતું. જોકે નરેશભાઇ પટેલે રાજીનામું પરત ખેંચી લેતા ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે. (તસ્વીર-અહેવાલઃ નરેશ શેખલીયા-ગોંડલ)

(11:48 am IST)