Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઓખામાં RDX સાથે બે આતંકવાદી ઝડપાયા : મોકડ્રીલ

જામનગર : આજે ઓખામાંથી સ્ફોટકો સાથે બે આંતકવાદી ઝડપાયાની ભારે ચર્ચા છે. ઓખાના દરીયામાં આજે સવારે એસઓજીએ બે આંતકવાદીઓને આરડીએકસ સાથે ઝડપી પાડ્યા છે એસઓજીની સજાગતા તપાસવા માટે એસ.પી. આનંદ રોહને મોકડ્રીલ યોજી હતી જેમાં એસ.પી.ની ટીમ અને એસઓજીની ટીમ જોડાઇ હતી. (અહેવાલ મુકુંદ બદિયાણી તસ્વીર કિંજલ કાસરીયા)

(12:28 pm IST)