Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

દડવા ગામે દેશી દારૂનો આથો પકડાયો

આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એ.વી.જાડેજા, એ.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન માઢક, નીરવભાઇ વાણીયા સહિતના સ્ટાફે દડવા ગામે સબ સ્ટેશન પાછળ દેવીપુજક નટુભાઇ વેલજીભાઇ ચીરોલીયાના મકાનની સામે ખુલ્લામાં સંતાડેલો દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર આથો કિંમત રૂપિયા ૬૦૦ જપ્ત કર્યો હતો અને શાન્તુબેન નટુભાઇ ચારોલીયાની અટકાયત કરી હતી.(તસ્વીરઃ અહેવાલ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(11:40 am IST)