Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મોરબીમાં 'અભિનંદન'ની વતન વાપસીની ઉજવણી

મોરબીઃ દેશના સપૂત એવા અભિનંદન વતનમાં પરત ફરે તે માટે દેશવાસીઓ પ્રાર્થના કરતા હતા અનેક લોકોએ માનતાઓ પણ માની હોય તેમાં ટંકારાના હમીરપર ગામના જયંતીભાઇ ગોકળભાઇ રાઠોડ અભિનંદન સલામત પરત ફરે તે માટે માનતા લીધી હતી અને અભિનંદનની વાપસીને પગલે હમીરપર ગામના બાળકોને ભાવતા ભોજનીયા કરાવીને માનતા પૂર્ણ કરી હતી તે તસ્વીર.

(12:23 pm IST)