Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ટંકારાના પોલીસ કર્મીના સન્માન

મોરબીઃ  નીલકંઠ ગ્રુપ ઓફ કંપની સંલગ્ન નસીતપર નજીક આવેલી કયુંવીડ ફેકટરી ખાતે સમારોહ યોજાયો હતો નૂતન વર્ષ નિમિતે આયોજિત સમારોહમાં સમાજની સેવા સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓના ખાસ સન્માન કર્યા હતા જેમાં ચોમાસા દરમિયાન જીવના જોખમે બાળકોને ખભે ઉચકીને કામગીરી કરનાર પૃથ્વીરાજસિંહ જાડેજાને સન્માન પત્ર આપીને તેમજ અન્ય પોલીસ કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરાયા હતા.

(11:45 am IST)