Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

૬ નવેમ્‍બરે ‘‘મહા’’ વાવાઝોડુ દીવ-દ્વારકા વચ્‍ચે ટકરાશે : ૧૦૦ થી ૧૧૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શકયતા

ગાંધીનગર : રાજ્ય પરથી હજુ પણ મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે અને 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. હાલમાં મહા વાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ ચોથી નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે. રાજ્ય પરથી હજુ પણ મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે અને 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. હાલમાં મહા વાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ ચોથી નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફંટાશે. ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે.

(3:57 pm IST)