Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

રાત્રે ધારીના દુધાળા, તરસિંગડા, હીરાવા પાતળા સહિત ગીર વિસ્તારમાં વરસાદ

 

અમરેલી ના ધારી તાલુકા ના દુધાળા તરસિંગડા હીરાવા પાતળા સહિત ગીર વિસ્તાર માં વરસાદ વરસ્યો હતો  મહા વવાજોડા ની અસર ને લઈને ઘારી તાલુકા મા ઝરમર વરસાદ શરૂ થયો છે

(12:12 am IST)