Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કાલાવડમાં સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી

કાલાવડ : સરદાર પટેલ જન્મ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિતે મહારેલી યોજાઇ હતી. જેમાં મુખ્ય આયોજન સુમિત ફળદુ અને વિમલ અકબરીની આગેવાનીમાં મહારેલી યોજાઇ હતી અને રેલી ખોડલધામ સમિતિની કાર્યાલયથી સવારે ૯ પ્રસ્થાન થઇ શહેરની મુખ્ય બજારમાં ફરી હતી અને ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયેલ હતા અને રેલી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ સચીન આશરા)

 

(11:59 am IST)