Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વનરાજીથી પશુ-પક્ષીઓ હરખાયા

ગોંડલઃ  સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ હેત વરસાવતા આ વર્ષે ચારેય બાજુ લીલીછમ વનરાજી ખીલી ઉઠતા માનવી સાથે પશુ-પક્ષીઓના પણ હૈયા હરખાય રહ્યા છે. સાસણ ગીરમાં લીલીછમ વનરાજીમાં  હરણ અને મોર કુદરતી ટાઢક માણતા ટહુકા મારતા ટેહલવા નીકળ્યા હોય તે અદામાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:13 pm IST)