Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગીરના સિંહોને લાગુ પડેલો CDV સંક્રમણે ટાન્ઝાનિયામાં લીધો હતો 1000 સિંહોનો ભોગ

 

ગીરમાં 15 દિવસના અંતરાલમાં 25થી વધુ સિંહ ભેદી રીતે મોતને ભેટ્યા હોવા છતાં સરકાર હજુ સિંહોના મોતનું કારણ જાણી શકી નથી. નિષ્ણાતોની ધારણા મુજબ ગીરના સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ CDV લાગુ પડ્યો હોય તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે.

  વાઇરસ અત્યંત ભયજનક મનાય છે. 1994માં ટાન્ઝાનિયામાં વાઇરસને લીધે 1000થી વધુ સિંહો મૃત્યુ પામ્યા હતા.

(10:45 pm IST)