Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી અત્યાર સુધીમાં કુલ 3.60.630 સેમ્પલ લેવાયા છે

  •  
(7:55 pm IST)