Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વેરાવળ શ્રી અંબાજી મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણી

વેરાવળઃ જન્માષ્ટમી ઉત્સવ અંબાજી મંદિરે ભવ્ય રીતે ઉજવાયેલ તેમાં કાનો બનેલ ધેર્ય કકકડ તેમજ અંબાજી મંદિરના પુજારીઓ, ટ્રસ્ટીઓ, દીપક કકકડ પરીવાર નજરે પડે છે.

(12:11 pm IST)